કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

સુરત समाचार

ક્રાઇમ,સ્ટંટબાજ,વાહનચાલકોને દંડ

Gujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો

Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...ખાસ જાણોદૈનિક રાશિફળ 25 એપ્રિલ: મેષથી લઈ મીન સુધીની રાશિ માટે કેટલો શુભ છે ગુરુવાર જાણવા વાંચો આજનું રાશિફળભરઉનાળે ભૂક્કા બોલાવી નાંખે તેવી અંબાલાલની આગાહી; મે મહિનામાં આંધી, તોફાન, માવઠું ગુજરાતને ઘમરોળશે!

રફ્તારની શોખીન એવા નબીરાઓ દિવસ-રાત જોયા વગર કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક લઈને નીકળી પડે છે. મેગા શહેરોના રસ્તાઓ પરથી પસાર થતી આવી બાઈકને કારણે અનેક નાગરિકોને તકલીફ પડી છે. ત્યારે આ મામલે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ બાદ હવે સુરત પોલીસે સપાટો બોલાવ્યો છે. સુરતમાં 3 હજારથી વધુ મોંઘીદાટ બાઈક જપ્ત કરવામાં આવી છે, જેમાં સાયલેન્સર મોડીફાઈડ કરીને મોટા અવાજથી બાઈક ચલાવાતી હતી.

બુલેટ રાજાઓ ઉપર ગુજરાત પોલીસે તવાઈ બોલાવી છે. બુલેટનું સાઇલેન્સર મોડીફાઈ કર્યું હોય તો ચેતી જજો. નહિ તો લેવાના દેવા થશે. આ મામલે ગુજરાતના વિવિધ શહેરોની પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગઈકાલે સુરત શહેર પોલીસ કમિશનરે મોટાપાયે એક્શન લીધુ હતું. ડીસીપી ઝોન-4 પોલીસની ટીમે બાઈક લઈને રખડતાં નબીરા પર મોટી કાર્યવાહી કરી છે. પોલિસે મોડીફાઈડ કરેલી 3 હજારથી વધુ મોંઘી બાઇક જપ્ત કરી છે. કુલ 17,60,200 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે.

તો વડોદરા શહેર પોલીસ દ્વારા 30 બુલેટને પણ હાલમાં જ ડિટેઈન કરવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટી, દાંડિયા બજાર બ્રિજ સહિતના વિસ્તારોમાં પોલીસે મેગા ડ્રાઈવ કરી હતી. રોમિયોગીરી કરતા તત્વો પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. બુલેટના સાયલેન્સરથી ફટાકડા ફોડવાના વીડિયો પણ વાયરલ થયા હતા.

ક્રાઇમ સ્ટંટબાજ વાહનચાલકોને દંડ પોલીસની સ્ટંટબાજો સામે કાર્યવાહી 3498 મોટરસાયકલ કબજે કર્યા Surat Police Action Against Stuntmen 3498 Motorcycles Seized Ahmedabad News Latest News Breaking News Gujarat News Latest News Surat News ગુજરાત પોલીસ સુરત પોલીસ Surat Police Gujarat Police

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પોલીસGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »