એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડી દેશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Migration समाचार

Saudi Arabia,UAE Migration,Saudi Arabia

હેનલી એન્ડ પાર્ટનર્સના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે દુનિયાભરમાંથી 1,28,000 કરોડપતિ પલાયન કરી શકે છે. યુએઈ અને સંયુક્ત રાજ્ય અમેરિકા વસવા માટે સૌથી પસંદગીનો દેશ છે.

હેનલી એન્ડ પાર્ટનર્સના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે દુનિયાભરમાંથી 1,28,000 કરોડપતિ પલાયન કરી શકે છે. યુએઈ અને સંયુક્ત રાજ્ય અમેરિકા વસવા માટે સૌથી પસંદગીનો દેશ છે.

એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વર્ષે 4300 કરોડપતિ ભારત છોડીને બીજા દેશમાં જઈ શકે છે ત્યારે કોણે આવો ખુલાસો કર્યો?. કરોડપતિ ભારતીયો કયા દેશમાં જવાનું વિચારી રહ્યા છે? આ સવાલના જવાબ મેળવીશું આ રિપોર્ટમાં....આ ખુલાસો કર્યો છે ઈન્ટરનેશનલ ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સે તેણે પોતાના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે જે લોકો પાસે 10 લાખ ડોલર એટલે 8.3 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેવા લોકો ભારત છોડીને વિદેશમાં જવાનું વિચારી રહ્યા છે.

હવે તમારા મનમાં એમ થતું હશે કે આ કરોડપતિઓ કયા દેશમાં જવાનો સૌથી પહેલાં વિચાર કરે છે. તો તેનો સીધો અને સરળ જવાબ છે UAE એટલે કે યુનાઈટેડ અરબ અમીરાત. અત્યાર સુધી એવું હતું કે કરોડપતિ લોકો અમેરિકા જવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે UAEએ તેના વર્ચસ્વને તોડી નાંખ્યું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છેકે આ વર્ષે દુનિયાના કરોડપતિનો મોટો આંકડો UAEમાં સ્થાયી થવાનું વિચારી રહ્યો છે.જાપાનમાં 400 કરોડપતિઓ જાય તેવું અનુમાન છે....

ગયા વર્ષે પણ 4700 કરોડપતિઓ UAEમાં સ્થાયી થયા છે. જે દર્શાવે છેકે UAE પૈસાદાર લોકો માટે હોટ ફેવરિટ બનતું જઈ રહ્યું છે. કેમ પૈસાદાર લોકો UAE જવાનું પસંદ કરે છે તો તેની પાછળ કેટલાંક કારણો જવાબદાર છે.પૈસાદાર લોકોનું પલાયન કોઈપણ દેશ માટે સારું માનવામાં આવતું નથી. પરંતુ ભારતના મામલામાં સ્થિતિ થોડી અલગ છે.. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં જેટલાં કરોડપતિ પલાયન કરે છે તે પોતાનો બિઝનેસ અને સંપત્તિને છોડીને જતા નથી.

Saudi Arabia UAE Migration Saudi Arabia UAE Indian Migration To UAE Indian Millionaire India Is Producing More Millionaires Migrating Millionaires Millionaire Exodus World Most Populous Nation Indian Millionaire UAE Middle East Region Russia Millionaires Indian Millionaires Are Migrating HPWM Report 2024 HNWI Henley Partners Report People Leaving From India NRI

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયFormer Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 વર્લ્ડકપમાં ગુજરાતના પાટીદારે પાકિસ્તાનને પછાડ્યું, USAના કેપ્ટન સામે બાબરના 12 વાગી ગયા!આણંદનાં વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટ રમતા મોનાર્ક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 50 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપતા તેમાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?8th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની રચના થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »