ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાની સીધી જંગ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Jayesh Radadiya समाचार

IFFCO,Dilip Sanghani,દિલીપ સંઘાણી

IFFCO India Election : ઈફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જામ્યો ખરાખરીનો જંગ, બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત ન ખેંચતા જામ્યો જંગ, બિપીન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યાનો દાવો, બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ભર્યું છે ફોર્મ

Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનદૈનિક રાશિફળ 4 મે: પરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે, પિતાની મદદથી લાભ થશે, વાંચો આજનું રાશિફળશનિદેવ 11 મહિના સુધી આ 4 રાશિવાળા પર ખુબ વરસાવશે વ્હાલ, છપ્પરફાડ ધનલાભ કરાવશે, મુશ્કેલીઓ દૂર કરશેઆગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે.

જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે.ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે. હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં કારણ કે બિપીન પટેલ એ અમિત શાહના ખાસ છે.

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમિત શાહનો વીડિયો વાયરલ કરનારા બેની ગુજરાતથી ધરપકડ, એક મેવાણીનો પીએ, બીજો આપનો કાર્યકર્તાAmit Shah Edited VIDEO : અમિત શાહના ફેક વીડિયો મુદ્દે અમદાવાદ સાઈબર ક્રાઈમે કરી 2 શખ્સોની ધરપકડ... એક આપ કાર્યકર્તા, બીજો જિગ્નેશ મેવાણીનો PA..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણીIFFCO India Election : જયેશ રાદડિયાએ ઈફ્કોની ચૂંટણી માટે ફોર્મ ભરવા છતાં ભાજપે બિપીન પટેલના નામનું મેન્ટેડ મોકલ્યુ, હવે બીજા બે ઉમેદવારો ઉભા થયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સૌરાષ્ટ્રમાં Twist: જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...BJP leader Jayesh Radadiya: ગુજરાતમાં ભાજપ ઝેરનાં પારખાં કરી રહી છે. ક્ષત્રિયોના વિવાદમાં વિરોધમાં સામનો કરનાર ભાજપે હવે રાદડિયાને સાઈડલાઈન કર્યા છે. જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શું સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અનામત? 5 તબક્કા બાકી, હવે અનામત પર લડાઈLoksabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ બે તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ વચ્ચે અનામત પર રાહુલ ગાંધીએ ભાજપ સામે મોરચો ખોલ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »