આયુષ્માનની આડમાં રૂપિયા કમાવા થતી આડેધડ સર્જરીઓ બંધ! આવ્યો નવો નિયમ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Health Care Tips समाचार

Aayushman Card,New Rules,Private Hospital

Aayushman Card New Rules: શું તમે પણ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરીને આયુષ્માન કાર્ડ કઢાવી રાખ્યું છે? શું તમે પણ આયુષ્માન કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર મળવાની આશા રાખીને બેઠાં છો? તો આ સમાચાર ખાસ વાંચી લેજો.

https://zeenews.india.com/gujarati/photo-gallery/health-care-tips-aayushman-card-new-rules-private-hospital- seroury -government-of-gujarat-342016 Aayushman Card New Rules : આયુષ્માન કાર્ડ ના આધારે ખાનગી હોસ્પિટલ ોમાં જરૂર ન હોય છતાં આડેધડ કરાતી સર્જરીઓ પર અંકુશ માટે સરકાર દ્વારા લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય. આયુષ્માન કાર્ડ ના નામે કેટલાંક લેભાગુ અને લાલલુ ડોક્ટરો ખોટી પ્રેક્ટીસ કરીને રૂપિયા કમાતા હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું છે.

હવે તેવા દર્દીઓ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ આ અંગેની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે. રાજ્યમાં પાંચ વર્ષમાં ની-રિપ્લેસમેન્ટ કરાવનારા કુલ દર્દીઓમાંથી 15થી 20 ટકા દર્દી 55થી ઓછી વયના હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિગતો એ દિશામાં ઈશારો કરે છેકે, બોગસ, લેભાગુ અને લાલચુ ડોક્ટરોએ તબીબી સેવાને એક ગંદો ધંધો બનાવી દીધો છે. આવા લાલચુ ડોક્ટરો ખોટી રીતે પૈસા કમાવવા માટે દર્દીના શરીરમાં બિનજરૂરી સર્જરીઓ કરીને આયુષ્માન કાર્ડ મારફતે સરકાર પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ ચલાવે છે.

Aayushman Card New Rules Private Hospital Seroury Government Of Gujarat ખાનગી હોસ્પિટલ ની રિપ્લેસમેન્ટ તબીબો ડોક્ટરો આયુષ્માન કાર્ડ ખોટી સર્જરી બોગસ પ્રેક્ટિસ નવા નિયમો ગુજરાત સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Health Insurance: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!Insurance Sector Change: તમે પણ જો હેલ્થ ઈન્સ્યોરન્સ લઈને બેઠા છો તો તમને ઝટકો લાગી શકે છે. HDFC ERGOનું કહેવું છે કે કંપનીએ સરેરાશ 7.5% થી 12.5% ​​પ્રીમિયમ વધારવું પડશે. વીમા કંપનીઓ પણ ઈ-મેલ દ્વારા ગ્રાહકોને આ અંગેની માહિતી આપી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટસુઝલોન એનર્જી (Suzlon Energy) એક મહિના દરમિયાન 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓલ ટાઇમ 458 રૂપિયાવાળો શેર હવે તૂટીને 41 રૂપિયાના લેવલ પર આવી ગયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gratuity: 35000 રૂપિયા પગારવાળાને મળશે 141346 રૂપિયા ગ્રેચ્યુઈટી, જાણો કેટલો સમય કરવી પડે નોકરી? ગણતરી સમજોGratuity Calculation: સરકારે હાલમાં જ ગ્રેચ્યુઈટીને લઈને નિયમ બદલ્યો છે. જો કે આ નિયમ ગ્રેચ્યુઈટી પર લાગતા ટેક્સ અંગે છે. 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેચ્યુઈટીની લિમિટને હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Penny Stock: આ 1 રૂપિયાના શેરને ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, કંપની આપશે સ્પેશિયલ ડિવિડન્ડ!બજારમાં વેચાવલી વચ્ચે કેટલાક પેની સ્ટોક્સમાં શુક્રવારે તેજી જોવા મળી. આવો જ એક શેર સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે. આ શેરની કિંમતમાં 4 ટકાથી વધુની તેજી આવી અને ભાવ 1.98 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેર 1.99 રૂપિયા પર પહોંચી ગયો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »