આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Severe Heatwave Alert In Gujarat : રાજ્યમાં હજુ વધશે ગરમીનું પ્રમાણ... સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી.... અમદાવાદ-ગાંધીનગરમાં 43 ડિગ્રી જેટલું રહેશે તાપમાન...

રાજ્યમાં હજુ વધશે ગરમી નું પ્રમાણ... સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી.... અમદાવાદ-ગાંધીનગરમાં 43 ડિગ્રી જેટલું રહેશે તાપમાન... ગરમી થી શેકવવા તૈયાર થઈ જાઓ. કારણ કે, રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે.પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમી નું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માં કાળઝાળ ગરમી પડશે.

આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટGujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Report: આગામી 5 દિવસ લૂ એવી પડશે કે ભલભલાના ગાભા નિકળી જશે, 40 ડિગ્રીને પાર જશે પારો, IMD નું એલર્ટWeather Updates Today: ગરમીની સિઝનમાં લૂએ પરેશાની વધુ વધારી દીધી છે. લોકોને તડકામાં ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્હીથી લઇને બંગાળ સુધી પારો ચઢી રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »