અમદાવાદના હાઈફાઈ એરિયામાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 167%
  • Publisher: 63%

Ahmedabad Rain समाचार

Ahmedabad Flood,AMC,Flood In Ahmedabad

Ahmedabad Rain : ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પાપે અમદાવાદના શેલામાં ભૂવો પડવાનાં દ્રશ્યો કેમેરામાં થયાં કેદ, અમદાવાદના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ,,, સરખેજમાં 6 ઈંચ વરસાદ પડ્યો,,, અનેક સોસાયટીઓ પાણીમાં થઈ ગરકાવ

Ahmedabad Rain : ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પાપે અમદાવાદ ના શેલામાં ભૂવો પડવાનાં દ્રશ્યો કેમેરામાં થયાં કેદ, અમદાવાદ ના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ ,,, સરખેજમાં 6 ઈંચ વરસાદ પડ્યો,,, અનેક સોસાયટીઓ પાણીમાં થઈ ગરકાવસમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય! ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં, આગાહીકારો પણ ચિંતામાં...venus and sun ki yuti 2024

અમદાવાદ શહેરમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકાર થયુ છે. બોપલ, સાયન્સ સિટી, ગોતામાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સરખેજ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ થતાં પાણી પાણી થયું છે. તો નરોડા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોધપુર અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસા નોંધાયો છે. ચાંદખેડા વિસ્તારમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી અમદાવાદના શેલામાં વિશાળ ભૂવો પડ્યો છે. શેલામાં ભૂવો પડવાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે.

Ahmedabad Flood AMC Flood In Ahmedabad Heavy Rain In Ahmedabad અમદાવાદમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં પાણી ભરાયા અંડરપાસ બંધ અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ અમદાવાદ જળબંબાકાર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી IMD Rain Forecast Weather Gujarat હવામાન વરસાદ અમદાવાદ Rainfall In Areas Including SG Highway Gota Jagatpur New Ranip Chandkheda Motera Ranip Half Inch Rain In Ramol Ahmedabad Today Heavy Rainfall Red Alert In Ahmedabad Ahmedabad Rain અમદાવાદ વરસાદ ધોધમાર વરસાદ Gujarat Weather Gujarat Rain Data Bhavnagar Rain Palitana Rain Rain Data Gujarat Cyclonic Circulation Southwest Rajasthan Thunderstorm Activity Ahmedabad Rain Ahmedabad Weather Gujarat Weather News Today Gujarat Weather News Gujarat Weather Report'|

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસIndias Richest Actress: બધાને એમ કે દીપિકા કે આલિયા, કે પ્રિયંકા ચોપરા ભારતની સૌથી અમીર એક્ટ્રેસ હશે, પરંતું બચ્ચન બહુ ઐશ્વર્યા રાય બોલિવુડમાં સૌથી વધુ રૂપિયાની માલકિન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કિસમે કિતના હૈ દમ? આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...બિરાદરો સાથે દંગલ!IND Vs AFG T20 2024: ભારતનો બાર્બેડોસમાં રેકોર્ડ ખરાબ છે. ભારતે બાર્બેડોસના કેન્સિંગટન ઓવલ મેદાન પર બે મેચ રમી છે અને બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતનો સૌથી વધુ સ્કોર 155 અને સૌથી ઓછો સ્કોર 135 રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ ગામે બનાવ્યો છે સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થીJain Samaj Diksha : વડોદરા પાસે આવેલ છાણીમાંથી અત્યાર સુધીમાં 160 લોકોએ દીક્ષા લીધી છે. એક જ પરિવારમાંથી 28 લોકોએ દીક્ષા લીધી છે. દીક્ષાર્થીઓમાં સૌથી વધુ મહિલાઓ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »