અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

'Gujarat Weather Update समाचार

Gujarat Rain News,વલસાડમાં કરા,અંબાજીમાં વરસાદ

IMD Rain Alert: હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી

ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ બોટાદ, નવસારી, ભાવનગર, સાબરકાંઠા અને ડાંગમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.બોટાદમાં આજે બપોરે 2થી 4 કલાક વચ્ચે અડધા ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાસંદામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં પણ 13મિમી વરસાદ થયો છે. સાબરકાંઠાના ઈડરમાં પણ વરસાદ પડ્યો છે.

Gujarat Rain News વલસાડમાં કરા અંબાજીમાં વરસાદ ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video Meteorological Department Unseasonal Rainfall Forecast Rainfall In Gujarat

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે, પરંતુ આ વચ્ચે અંબાજી અને વલસાડના વાતાવરણમાં એકાએક પલટા આવ્યા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »